બે સમાન અવરોધોને જ્યારે એક બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે તે $60\, W$ પાવર વાપરે છે. હવે જો આજ અવરોધોને સમાંતર જોડાણમાં આજ બેટરી સાથે જોડવામાં આવે તો વપરાતો વિદ્યુત પાવર કેટલા .................. $W$ હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક માણસ પાસે $R = 10\, \Omega$ અવરોધ તથા મહત્તમ $1$ એમ્પીયર વિધુત પ્રવાહ ખેંચી શકે તેવા અમુક સમાન અવરોધો પડેલા છે. અમુક અવરોધોનો ઉપયોગ કરીને $5 \,\Omega$ અવરોધ અને $4$ એમ્પીયર વિધુત પ્રવાહ પસાર કરી શકે તેવો પરીપથ બનાવો છો તો જોઈતા $R$ પ્રકારના લઘુતમ અવરોધોની સંખ્યા.... હશે.
$1$ મીટર લંબાઇ અને $1\, mm$ ત્રિજ્યાવાળા તાંબાના એક તારને $2$ મીટર લંબાઇ અને $3\, mm$ ત્રિજ્યાવાળા લોખંડના તાર સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. બંને તારમાંથી વિધુતપ્રવાહ પસાર થાય છે, તો તાંબા અને લોખંડના તારમાં વિધુતપ્રવાહ ઘનતાનો ગુણોત્તર.....થશે.
‘$n$' સમાન ગોળાઓ, પ્રત્યેક અમુક ચોક્કસ વોલ્ટેજ સ્ત્રોતથી પાવર $P$ આપે તે રીતે બનાવવામાં આવેલ છે. તેઓને સ્ત્રોતના છેડે શ્રેણીમાં જોડેલ છે. તેમના વડે અપાતો કુલ પાવર .......છે.