બે સમાન દ્રવ્યમાથી બનાવેલા તાર જેની લંબાઈ સરખી છે તેમાં તાર $A$ નો વ્યાસ તાર $B$ ના વ્યાસ કરતાં બમણો છે. જો બંને પર સમાન વજન લગાવવામાં આવે તો લંબાઈમાં થતો વધારો ...
Aતાર $B$ નો વધારો તાર $A$ કરતાં $1\over 4$ ગણો હોય
Bતાર $B$ નો વધારો તાર $A$ કરતાં $2$ ગણો હોય
Cતાર $B$ નો વધારો તાર $A$કરતાં અડધો હોય
Dતાર $B$ નો વધારો તાર $A$ કરતાં $4$ ગણો હોય
Medium
Download our app for free and get started
d (d) \(l = \frac{{FL}}{{AY}}\) \(⇒\) \(l \propto \frac{1}{{{r^2}}}\) \((F,L\) and \(Y\) are same\()\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્ટીલ પર જ્યારે $3 .5 \times 10^8\,\,N\,m^{-2}$ જેટલુ આકાર પ્રતિબળ લગાવવામાં આવે ત્યારે તે તૂટે છે.તો $0.3\,cm$ જાડાઈના સ્ટીલના પતરામાં $1\,cm$ વ્યાસ વાળો હૉલ કરવા માટે કેટલા બળની જરૂર પડે?
લંબાઈ $l$ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ નો ધાતુનો સળિયો યંગના મોડ્યુલસ $Y$ ના દ્ર્વ્યનો બનેલો છે. જો સળિયાને $y$ ના મૂલ્યથી લંબાવવામાં આવે, તો કરવામાં આવેલ કાર્ય ...... ના પ્રમાણમાં હશે.
$1.1\;m$ લંબાઈ અને $1$ $mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કોપરના તાર પર $1$ $kg$ નું દળ લગાવેલું છે. જો કોપરનો યંગ મોડ્યુલસ $1.1 \times {10^{11}}\,N/{m^2}$, હોય તો લંબાઈમાં થતો વધારો ........ $mm$ હોય. ( $g = 10\,m/{s^2})$
$L$ મીટર લંબાઈ અને $A$ મીટર$^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારને છત સાથે બાંધેલો છે. જેની ઘનતા $D$ $kg/metr{e^3}$ અને યંગ મોડ્યુલસ $E$ $newton/metr{e^2}$.જો તારની લંબાઈ પોતાના વજનને લીધે $l$ જેટલી વધતી હોય તો $l=$____