Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા સળીયાને $\alpha$ ખૂણે વાળવામાં આવે છે. જો તારનો દઢતા અંક $\eta$ હોય તો તારમાં સંગ્રહ પામતી સ્થિતીસ્થાપક સ્થિતીઉર્જા કેટલી હશે?
$L$ લંબાઈના અને $r$ ત્રિજ્યા ધરાવતા એક તારને એક છેડાથી લટકાવવામાં આવે છે. જો તેના બીજા છેડાને $F$ જેટલા બળથી ખેંચવામાં આવે તો તેની લંબાઇ જેટલી વધે છે. જો તારની ત્રિજ્યા અને લગાવેલ બળ બંને તેનાં મૂળ મૂલ્યોની સરખામણીમાં અડધા કરવામાં આવે તો, લંબાઈ થતો વધારો__________.
લેડના તારનો બલ્ક મોડ્યુલસ $8.0 \times 10^9 \,N / m ^2$ અને પ્રારંભિક ધનતા $11.4 \,g / cc$ છે. અને તે $2.0 \times 10^8 \,N / m ^2$, જેટલા દબાણની અસર હેઠળ છે તો લેડની ઘનતા ................ $g / cc$ થાય