બે સમાન લંબાઇના ગજિયા ચુંબકની ચાકમાત્રા અનુક્રમે $M$ અને $2M$ છે. બંને ચુંબકના સમાન ધ્રુવ એક તરફ રહે તેમ મૂકતાં તેના દોલનનો આવર્તકાળ $T_1$ છે. હવે, તેમાંના એકના ધ્રુવો ઊલટ-સૂલટ કરતાં મળતો આવર્તકાળ $T_2$ હોય, તો
  • A$T_{1} < T_{2}$
  • B$T_{1}=T_{2}$
  • C$T_{1}>T_{2}$
  • D$T_{2}=\infty$
AIPMT 2002, Diffcult
Download our app for free and get startedPlay store
a
When similar poles are on same side time period of oscillation \(T _{1}\) is given by \(T _{2}=2 \pi \sqrt{\frac{ I _{1}+ I _{2}}{\left( m _{1}+ m _{2}\right) B _{ H }}}\)

\(m _{1}=2 m , m _{2}= m\)

\(T _{2}=2 \pi \sqrt{\frac{ I _{1}+ I _{2}}{(3 m ) B _{ H }}}\)

When the polarity of magnet is reversed, time period of oscillation \(T _{2}\) is given by

\(T _{2}=2 \pi \sqrt{\frac{ I _{1}+ I _{2}}{\left( m _{1}- m _{2}\right) B _{ H }}}\)

\(T _{2}=2 \pi \sqrt{\frac{ I _{1}+ I _{2}}{ m B _{ H }}}\)

From above Equations

\(T _{1}< T _{2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક સ્થળે ચુંબકીયક્ષેત્રની સમક્ષિતિજ અને શિરોલંબ તીવ્રતા $0.30 Gauss$  અને $0.173 Gauss $ છે.તો ડીપ એન્ગલ કેટલા .......$^o$ થાય?
    View Solution
  • 2
    કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $0.26 \,G$ છે અને નમન કોણ $60^o$ છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર કેટલું હશે ?
    View Solution
  • 3
    ગજિયા ચુંબકને ચુંબકીયક્ષેત્રમાં સમતોલન સ્થિતિમાંથી $60^o $ ફેરવવા થતું કાર્ય $\sqrt 3 \;J$ છે. તો તેને આ સ્થિતિમાં રાખવા માટે કેટલા ટોર્ક ($J$ માં) ની જરૂર પડે?
    View Solution
  • 4
    વિદ્યુતચુંબકોના દ્રવ્યમાં નરમ લોખંડના વપરાશ કરવાના બે કારણો 
    View Solution
  • 5
    હિસ્ટરેસિસ માટે કયું વિધાન ખોટું છે.
    View Solution
  • 6
    ક્યુરીના નિયમને કઈ રીતે લખી શકાય?
    View Solution
  • 7
    ડાયમેગ્નેટીક પદાર્થ ને ચુંબકના ઉત્તર અને દક્ષિણ ઘુવ પાસે લાવતા
    View Solution
  • 8
    ચુંબકને ડીમેગ્નેટાઇઝ કરવા માટે
    View Solution
  • 9
    એક ગજિયો ચુંબક પૃથ્વીના ચુંબકીયક્ષેત્રમાં $T$ જેટલા આવર્તકાળથી દોલનો કરે છે.જો તેનું દળ $4$ ગણું કરવામાં આવે, તો તેના આવર્તકાળ અને ગતિમાં શું ફેર પડે?
    View Solution
  • 10
    $0.2\, m$ લંબાઈ, $100$ આંટા અને $5.2\, A$ પ્રવાહ ધરાવતા એક સોલેનોઇડમાં એક ગજિયા ચુંબકને મુક્તા તે વિચુંબકીય થાય છે. આ ગજિયા ચુંબકની નીગ્રાહિતા $(coericavity)$ ______$A/m$ હશે
    View Solution