($\frac{{{\mu _0}}}{{4\pi }}\, = 10^{- 7}$ $SI$ એકમમાં અને $B_H\, =$ ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $= 3.6\times10^{-5}\, tesla$)
$ (i)\;A $ થોડુક અપાકર્ષાય
$(ii) \;B$ થોડુક આકર્ષાય
$(iii) \;C$ વઘારે આકર્ષાય
$(iv)\;D $ અપ્રભાવિત રહેશે
આપેલામાંથી કયું વિધાન સાચું છે?
સૂચિ-$I$ (પદાર્થ) | સૂચિ-$II$ (સસેપ્ટિબિલિટી ગ્રહણશીલતા) $(x)$ |
$A$.પ્રતિચુંબક(ડાયામેગ્નેટીક) | $I$. $\chi=0$ |
$B$. લોહચ્રુંબક(દેરોમેગ્નેટીક) | $II$. $\ 0>\chi \geq-1$ |
$C$. સમચુંબક(પેરામેગ્નેટીક) | $II$I. $ x>1$ |
$D$.અચુંબક(Nónmagnetic) | $IV$. $ 0<\gamma<\varepsilon$ (નાની ધન સંખ્યા) |
નીચે આપેલા વિકલ્પોમાંધી સાચો ઉત્તર પસંદ કરો.