Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$L$ લંબાઈની બંધ ઓર્ગન-પાઈપ અને ખુલ્લી ઓર્ગન-પાઈપમાં અનુક્રમે $\rho_{1}$ અને $\rho_{2}$ ધનતા ધરાવતાં વાયુઓ રહેલા છે. બંને પાઈપોમાં વાયુની દબનીયતા સમાન છે. બંને પાઈપ સમાન આવૃત્તિ સાથે પોતાના પ્રથમ અધિસ્વર (overtone) માં કંપન કરે છે. ખુલ્લા પાઈપની લંબાઈ $\frac{ x }{3} L \sqrt{\frac{\rho_{1}}{\rho_{2}}}$ છે. જ્યાં $x$ ........... છે. (નજીકતમ પૂર્ણાંકમાં લખો)
$9500 Hz$ અને તેથી વધુ આવૃત્તિનાં ધ્યનિતરંગો ઉત્પન્ન કરતી એક સિસોટી $v\;ms ^{-1}$ નાં વેગથી એક સ્થિર વ્યક્તિ તરફ ગતિ કરી રહી છે. હવામાં ધ્વનિનો વેગ $300\; ms ^{-1}$ છે. જો વ્યક્તિ મહત્તમ $10,000\; Hz$ આવૃત્તિ સાંભળી શકાતી હોય, તો તે વ્યક્તિ વેગની કઈ મહત્તમ કિંમત ($ms^{-1}$ માં) સુધી સિસોટીની ધ્વનિ સાંભળી શકશે?
બંને છેડેથી જડિત $10 \,m$ લાંબી દોરીમાં સ્થિત તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે. જો દોરી $5$ વિભાગમાં દોલન કરે છે અને તરંગની ઝડપ $20\,m / s$, છે. તો આવૃતિ .............. $Hz$ હોય.