બે. તારની ત્રિજ્યાનો ગુણોતર $2: 1$ છે. જો તેમાં સમાન બળ લાગુ પાડવામા આવે. તો તેમાં ઉદભવતા પ્રતિબળનો ગુણોત્તર ............
  • A$2: 1$
  • B$1: 2$
  • C$1: 4$
  • D$4: 1$
Easy
Download our app for free and get startedPlay store
c
(c)

We know,

\(\text { Stress }=\frac{\text { Force }}{\text { Area }}\)

So, Stress \(\times\) Area \(=\) Force

\(S \times A=F\)

\(\left\{\begin{array}{l}S=\text { Stress } \\ F=\text { Force } \\ A=\text { Area } \\ r=\text { radius }\end{array}\right\}\)

\(\because\) (Since) Force applied on the wires is equal we can relate two conditions as

\(S_1 A_1=S_2 A_2\)

\(\frac{S_1}{S_2}=\frac{A_2}{A_1}=\frac{\pi r_2^2}{\pi r_1^2}\)

\(\frac{S_1}{S_2}=\frac{r^2}{(2 r)^2}=\frac{r^2}{4 r^2}=\frac{1}{4}\)

\(\left\{\begin{array}{l}\text { Where } \\ S_1-\text { Stress in } 1^{\text {st }} \text { wire } \\ A_1-\text { Area of } 1^{\text {st }} \text { wire } \\ r_1-\text { Radius of } 1^{\text {st }} \text { wire } \\ S_2-\text { Stress in } 2^{\text {nd }} \text { wire } \\ A_2-\text { Area of } 2^{\text {nd }} \text { wire } \\ r_2-\text { Radius of } 2^{\text {nd }} \text { wire }\end{array}\right\}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $2 \,m$ લંબાઈ ધરાવતા તારના એક છેડે $10 \,kg$ નો દળ લટકાવવામા આવે. છે ત્યારે તે $10 \,mm$ કેટલું ખેચાય છે.આ દરમિયાન સંગ્રહ પામતી સ્થિતિસ્થાપક સ્થિતિ ઉર્જા = .............. $J$ (take $g=10 \,m / s ^2$ લો)
    View Solution
  • 2
    $Y =7.0 \times 10^{10}\,N / m ^2$ યંગ મોડ્યુલસ ધરાવતો એક એલ્યુમિનિયમનો સળિયો $0.04 \%$ સ્થિતિ સ્થાપક તણાવ (વિકૃતિ) અનુભવે છે. $J/m^3$ માં સંગ્રહાતી ઊર્જા પ્રતિ એકમ ધનફળ છે.
    View Solution
  • 3
    જો સ્પ્રિંગને $l$ લંબાઈ સુધી ખેચવામાં આવે તો હુકના નિયમ અનુસાર નીચેનામાથી શું સાચું છે ?
    View Solution
  • 4
    આપેલ ઘન પદાર્થ માટે પોઈસન ગુણોતર $\sigma$ કદ સ્થિતિસ્થાપકતા અંક $(K)$ અને દૃઢતા અંક $(\eta)$ વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો:
    View Solution
  • 5
    એક બીમ બે છેડે ટેકવેલો છે,તો કેન્દ્ર પાસે વંકન કોના સપ્રમાણમાં હોય?
    View Solution
  • 6
    દ્રવ્યની ત્રણ અવસ્થા માટે સ્થિતિસ્થાપકતા અંક....
    View Solution
  • 7
    $L$ લંબાઈના તારમાં લંબાઈમાં થતો વધારો $l$ છે જો હવે તારની લંબાઈ અડધી કરી દેવામાં આવે તો તેમાં કેટલો વધારો થાય?
    View Solution
  • 8
    $Y, K$ અને $n$ એ કોઈ દ્રવ્ય માટે અનુક્રમે યંગ મોડયુલસ (યંગ માપાંક), બલ્ક મોડ્યુલસ (આયતન માપાંક) અને મોડયુલસ ઑફ રિજીડીટી (દઢતા માપાંક) નાં મૂલ્ય દર્શાવે છે. આ પ્રાચલો માટે સાચો સંબંધ પસંદ કરો.
    View Solution
  • 9
    બે અલગ દ્રવ્યમાથી બનેલા સળિયાનો રેખીય પ્રસરણ અચળાંક ${\alpha _1},\,$ અને ${\alpha _2}$ અને યંગ મોડ્યુલસ ${Y_1}$ અને ${Y_2}$ છે સળિયાને બે દઢ દીવાલ સાથે જડિત કરેલો છે .બંનેને એવી રીતે ગરમ કરવામાં આવે છે કે જેથી બંનેના તાપમાનમા સમાન રીતે વધારો થાય અને તારમાં વંકન થતું નથી. જો ${\alpha _1}:{\alpha _2} = 2:3$, અને બંને માં સમાન સમાન તાપીય પ્રતિબળ ઉત્પન્ન થતું હોય તો ${Y_1}:{Y_2}$ $=$_____
    View Solution
  • 10
    $5 \;m$ લંબાઈ ધરાવતા વાયરને $30^{\circ}$ ના ખૂણે વાળવામા આવે છે. જો તારની ત્રિજ્યા $1 \,mm$ હોય, તો આકાર વિકૃતિ કેટલી થાય?
    View Solution