a (a) When two droplets merge with each other, their surface energy decreases.
\(W = T(\Delta A) = ({\rm{negative}})\) i.e. energy is released.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પોલા ગોળામાં નાનું છિદ્ર હોય છે, જ્યારે તેની પાણીની સપાટીની નીચે $40 \,cm$ ઊંડાઈએ લઈ જવામાં આવે છે, ત્યારે જ તેમાં પાણી દાખલ થાય છે. પાણીનું પૃષ્ઠતાણ $0.07 \,N / m$ છે. છિદ્રનો વ્યાસ ........... $mm$.
પાણીમાં કેશનળી શિરોલંબ ડુબાડતાં $2 \,cm $ ઊંચાઇ સુધી પાણી ઉપર ચડે છે.કેશનળીને શિરોલંબ સાથે $60^o$ નો ખૂણો બનાવે તે રીતે ગોઠવેલ છે. તો કેશનળીમાં પ્રવાહીની લંબાઇ ....... $cm$ થાય?
વધુ માત્રામાં $r$ ત્રિજ્યા ધરાવતા ટીપાં ભેગા થઈને એક મોટું $R$ ત્રિજ્યાનું ટીપું બનાવે છે.એંજીનિયર એવું મશીન બનાવે છે કે જેથી આ પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી ઉષ્મા ટીપાની ગતિઉર્જામાં રૂપાંતર પામે.તો ટીપાનો વેગ કેટલો હશે? ($T=$ પૃષ્ઠતાણ , $\rho =$ ઘનતા)
$8.5\, cm$ આંતરિક અને $8.7\, cm$ બાહ્ય વ્યાસ ધરાવતી પ્લેટિનમની નળીમાથી એક રિંગ કાપવામાં આવે છે.તેને એવી રીતે બેલેન્સ કરવામાં આવે છે કે જેથી તે ગ્લાસમાં રહેલ પાણીના સંપર્ક આવે છે.જો તેને પાણીમાથી બહાર કાઢવા વધારાનું $3.97\,gm$ વજનની જરૂર પડે તો પાણીનું પૃષ્ઠતાણ ...... $dyne\, cm^{-1}$ હશે?