Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બેરોમીટર ટ્યૂબ પારાનું $75 \,cm$ વાંચન કરે છે. જો ટ્યૂબના ખુલ્લા છેડાને પારાના પાત્રમાં રાખીને ટ્યૂબને ધીમે ધીમે સમક્ષિતિજ સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવવામાં આવે, તો બેરોમીટર ટ્યૂબમાં પારાના સ્તંભની લંબાઈ .......... શોધો.
પાણીના $1000$ નાના બુંદો ભેગા થઈને એક મોટું ટીપું બનાવે છે. $1000$ નાના બુંદોની પૃષ્ઠ ઉર્જા અને મોટા ટીપાની ઊર્જાનો ગુણીત્તર $\frac{10}{x}$ મળે છ. $x$ નું મૂલ્ચ. . . . . છે.
એક $R$ ત્રિજ્યા ધરાવતા પ્રવાહી બુંદને એકસમાન $27$ પ્રવાહી બુંદીમાં વિભાજિત કરવામાં આવે છે. જો પૃષ્ઠતાણ $T$ હોય, તો આ પ્રક્રિયામાં થતું કાર્ય_______થશે.