બે ઉષ્મિય અવાહક પાત્ર $1$ અને $2$ માં ભરેલી હવાનું અનુક્રમે તાપમાન $({T_1},\,\,{T_2}),$ કદ $({V_1},\,\,{V_2})$ અને દબાણ $({P_1},\,\,{P_2})$ છે. જો બે પાત્રને જોડતો વાલ્વ ખોલવામાં આવે, તો સંતુલિત અવસ્થામાં પાત્રની અંદરનું તાપમાન કેટલું હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વસ્તુને $3$ જેટલો વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે છે. $6 \times 10^8 \mathrm{~W} / \mathrm{m}^2$ તીવ્રતા ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ વસ્તુ ઉપર લંબરુપે આપાત થાય છે અને સંપૂર્પણે શોષણ પામે છે. વસ્તુ ઉપર વિકિરણ દબાણ ......... થશે. (મુક્તાવકાશ (શુંન્યાવકાશ) માં પ્રકાશની ઝડ૫ $=3 \times 10^8 \mathrm{~m} / \mathrm{s}$ ) :
એક મોલ વાયુ ($\gamma = 7/5$) ને બીજા એક વાયુ ($\gamma = 5/3$) ના એક મોલ સાથે ભેળવીને મિશ્રણ તૈયાર કરવામાં આવે, તો તે મિશ્રણ માટે $\gamma$ નું મૂલ્ય કેટલું હશે ?
સમાન ક્ષમતાના ત્રણ પાત્રમાં સમાન તાપમાન અને દબાણ પર વાયુઓ છે. પ્રથમ પાત્રમાં હિલીયમ (એક પરમાણ્વિક), બીજામાં ફ્લોરિન (દ્વિ પરમાણ્વિક) અને ત્રીજામાં સલ્ફર હેક્સાફ્લોરાઇડ (બહુ પરમાણ્વિક) હોય છે. નીચેના પૈકી સાચુ વિધાન શું છે?