તારોને સમાંતરમાં જોડતાં \({\text{, }}\,\,\frac{{{R_1}{R_2}}}{{{R_1}\, + \,{R_2}}}\,\, = \,\,3.43\,\,\,\,......\,\,(1)\)
તારોને શ્રેણીમાં જાડતાં, \( R_1 + R_2 = 14 ….. (2)\)
સમીકરણ \((1)\) અને \((2)\) ને ઉકેલતાં,\(R_1 = 8\,\Omega\) અને \(R_2 = 6\,\Omega\)
મોટા અવરોધનું મુલ્ય = \(8\,\Omega\)