$Be^{+3}$ માટે , $Z\, = \,4, n\, =\, 4$ $3^{rd}$ ઉત્તેજીત અવસ્થા માટે
$V = \frac{{2.188 \times {{10}^6}}}{{1000}} \times \frac{4}{4}\,\,\,\,\,\,\,\,\,\,$
$\therefore \,\,\,V = 2.188 \times {10^3}\,Km/\sec $
વિધાન ($I$) : સમાન (સરખી) ઉર્જા ધરાવતી કક્ષકોને સમશક્તિક કક્ષકો કહે છે..
વિધાન ($II$) : હાઈડ્રોજન પરમાણુમાં, $3p$ અને $3d$ કક્ષકો સમશક્તિક કક્ષકો નથી.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
$($ લો: $\frac{h}{{4\pi }}$ અનિશ્ચિતતા અભિવ્યક્તિમાં, જ્યાં $h = 6.626 \times {10^{ - 27}}\,erg - s$ $)$