MCQ
$\begin{vmatrix}cos(\alpha+\beta) & -sin(\alpha+\beta) & cos2\beta \\sin\alpha & cos \alpha & sin\beta \\-cos\alpha & \sin\alpha & cos\beta\end{vmatrix}$ એ .............
  • A
    $0$
  • $\alpha $ પર આધારિત નથી
  • C
    $\beta $ પર આધારિત નથી
  • D
    $\alpha $ અને $\beta $ બંને પર આધારિત નથી

Answer

Correct option: B.
$\alpha $ પર આધારિત નથી
B

$\begin{vmatrix}cos(\alpha+\beta) & -sin(\alpha+\beta) & cos2\beta \\sin\alpha & cos \alpha & sin\beta \\-cos\alpha & \sin\alpha & cos\beta\end{vmatrix}$

$=cos(\alpha+\beta)[cos\alpha \ \ cos \beta-sin\alpha \ \ sin\beta] \ +sin(\alpha+\beta)[sin\alpha \ \ cos\beta+cos\alpha \ \sin\beta] \ +cos2\beta[sin^2\alpha+cos^2\alpha]$

$=cos(\alpha+\beta).cos(\alpha+\beta)+sin(\alpha+\beta).sin(\alpha+\beta)+cos2\beta.1$

$=1+cos2\beta$ જે $\alpha$ પર આધારિત નથી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\sin \left( {{{\tan }^{ - 1}}x} \right),|x|\, < \,1 = $ ............... .
સમીકરણ સંહતિને ધ્યાનમાં લ્યો.

$-x+y+2 z=0$  ;   $3 x-a y+5 z=1$  ; $2 x-2 y-a z=7$

જો ગણ $S_{1}$ એ દરેક  $\mathrm{a} \in {R}$ કે જેના માટે સમીકરણ સહંતિ સુંસંગત નથી તેને સમાવે છે  અને  $S_{2}$ એ $a \in {R}$ કે જેના માટે સમીકરણને અનંત ઉકેલ તેને સમાવે છે . જો $n\left(S_{1}\right)$ અને $n\left(S_{2}\right)$ એ અનુક્રમે $S_{1}$ અને $\mathrm{S}_{2}$ ની સભ્ય સંખ્યા હોય તો 

$\int {\frac{{2{x^3} - 1}}{{{x^4} + x}}} \,dx$ મેળવો. (કે જ્યાં  $C$ સંકલનનો અચળાંક  છે) 
વિધેય $f(x) = \sqrt {\frac{{4 - {x^2}}}{{\left[ x \right] + 2}}} $ નો પ્રદેશ્ગણ ........... થાય.  $($ જ્યા $[.] \rightarrow G.I.F.)$
જો $a + b + c = 0$ હોય તો સમીકરણ $3a{x^2} + 2bx + c = 0$ ના અંતરાલ $\left( {0,1} \right)$ માં $.........$ બીજ હોય.
જો $f(x) = \left\{ {\begin{array}{*{20}{c}}{{e^x} + ax,}&{x < 0}\\{b{{(x - 1)}^2},}&{x \ge 0}\end{array}} \right.$ એ $x = 0$ આગળ વિકલનીય હોય તો $(a,\,b)$ મેળવો.
ધારોકે $A =\{1,2,3,4,5,6,7\}$. તો સંબંંધ $R =\{(x, y) \in A \times A : x+y=7\}$ એ
જો ${I_1} = \int\limits_0^1 {{2^{{x^2}}}dx,I{ \ _2} = \int\limits_0^1 {{2^{{x^3}}}dx,{I_3} = \int\limits_1^2 {{2^{{x^2}}}dx} } } $ અને ${I_4} = \int\limits_1^2 {{2^{{x^3}}}dx} $ તો $.............$
એક વસ્તુના $x$ એકમના વેચાણથી મળતી કુલ આવક (રૂપિયામાં) $R(x) = 3x^2 + 36 x + 5$ દ્વારા મળે છે. જ્યારે $x = 15$ હોય ત્યારે થતી સીમાંત આવક $Rs. $ ............ હોય. 
ફક્ત $a, b, c$ ત્રણ સદિશ $a\times (b\times c) = (a\times b)\times c$, જો.....