$I.$ સોડીયમ અને ઇથેનોલ દ્વારા તેનુ રીડક્શન મિથાઇલ ફિનાઇલ કાર્બોનીલ માં થાય છે.
$II.$ એસિડીક $KMnO_4$ સાથે તેનું ઓક્સિડેશન બેન્ઝોઇક એસિડમા થાય છે.
$III.$ તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતો નથી. ($m -$ સ્થાને નાઇટ્રેશન જેવી પ્રક્રિયા)
$IV.$ તે આયોડીન અને આલ્કલી સાથે આયોડોફોર્મ કસોટી આપતો નથી.
બ્રોમીન | $Na$ ધાતુ | ક્રોમિક એસિડ | લ્યુકાશ પ્રકીયક | |
સંયોજન $X$ | રંગ નથી | પરપોટા | નારંગી થી લીલો | પ્રકિયા થતી નથી |
સંયોજન $Y$ | પ્રકિયા થતી નથી | પ્રકિયા થતી નથી | પ્રકિયા થતી નથી | પ્રકિયા થતી નથી |
સંયોજન $X$ અને $Y$ શું હશે ?
$I. $ ફિનાઇલ ઇથેનોલના ઓક્સિડેશનથી.
$II.$ બેન્ઝાલ્ડીહાઇડની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડની પ્રકિયાથી.
$III. $ બેન્ઝિનની એસિટાઇલ ક્લોરાઇડ સાથેની ફિડલ ક્રાફટ પ્રકિયાથી.
$IV.$ કેલ્સિયમ બેન્ઝોએટના નિસ્યંદનથી.
આ વિધાનોમાથી કયા વિધાન સાચા છે ?