Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આઇસોપ્રોપાઇલના વધુ પ્રમાણ સાથે એલ્યુમિનિયમ આઇસો પ્રોપોક્ષાઇડ સાથે ના રીડક્શનને મીરબીન પોન્ડ્રોફ-વર્લીં રીડક્શન $ (MPV) $ કહે છે. જ્યારે સાયક્લો હેક્ઝ $ -2-$ એનોન દ્વારા સિલેક્ટીવ રીડક્શન કરવામા આવે ત્યારે અંતિમ નીપજ શુ મળશે ?
$C_9H_{10}O_2$ અણુસૂત્ર ધરાવતો એસ્ટર$(A)$ ને વધુ પ્રમાણમાં $CH_3MgBr$ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે અને તેથી બનતાં નીપજને સાંદ્ર $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરતાં ઓલેફીન$(B)$ બને છે $B$ નું ઓઝોનાલીસીસ $C_8H_8O$ સૂત્રવાળો કિટોન આપે છે. તો $A$ નું બંધારણ શું હશે ?