સૂચિ$-I$ સૂચિ$-II$
$(I)$ બેન્ઝીન $( P )$ $HCl$ અને $SnCl _{2}, H _{3} O ^{+}$
$(II)$ બેન્ઝોનાઇટ્રાઇલ $(Q)$ $H _{2}, Pd - BaSO _{4}, S$ અને ક્વિનોલાઇન
$(III)$ બેન્ઝોઇલ ક્લોરાઈડ $(R)$ $CO , HCl$ અને $AlCl _{3}$
વિધાન $I$: આલ્ડોલ પ્રક્રિયા માટે આલ્ડીહાઈડ અને કિટોન ના $\alpha$-હાઈડ્રોજનોની એસિડિક્તા જવાબદાર છે.
વિધાન $II$ : બેન્ઝાલ્ડીહાઈડ અને ઈથેનાલ વચ્ચેની પ્રક્રિયા ક્રોસ-આલ્ડોલક નીપજ આપશે નહી.
ઉપરોક્ત આપેલા વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરીને લખો.