બફર દ્રાવણમાં અચળ એસિડિટી અને બેઝિકતા હોય છે કારણ કે
AIPMT 2012, Diffcult
Download our app for free and get startedPlay store
a
If a small amount of an acid or alkali is added to a buffer solution, it converts them into unionised acid or base. Thus, remains unaffected or in other words its acidity/alkalinity remains constant. e.g.

$\mathrm{H}_{3} \mathrm{O}^{+}+\mathrm{A}^{-} \rightleftharpoons \mathrm{H}_{2} \mathrm{O}+\mathrm{HA}$

$\mathrm{OH^-}+\mathrm{HA} \rightarrow \mathrm{H}_{2} \mathrm{O}+\mathrm{A}^{-}$

If acid is added, it reacts with $A^-$ to form undissociated $HA$. Similarly, if base/alkali is added, $OH^-$ combines with $HA$ to give $H_2O$ and Aand thus, maintains the acidity/alkalinity of buffer solution.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ ક્ષારના $0.1\,\,M$ દ્રાવણની $pH$ ક્યા ક્રમમાં વધે છે?
    View Solution
  • 2
    ફિનોલ્ફથેલીન.......
    View Solution
  • 3
    $CH_3NH_2 (K_b = $ $5 \times 10^{-4} $ $)$ના  $0.1$ મોલને $ HCl $  ના $0.08 $ મોલ સાથે મિશ્ર કરવામાં આવે છે અને એક લિટરમાં મંદન થાય છે. દ્રાવણમાં $H^+ $ની સાંદ્રતા શું હશે?
    View Solution
  • 4
    $ClOH \,(I), BrOH\, (II), \,IOH (III)$ એસિડ પરથી તેની એસિડની પ્રબળતાનો ઉતરતો ક્રમ ગોઠવો : સાચો વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 5
    $CH_3COOH$ દ્રાવણમાં $NaOH$ ને ઉમેરવાથી $60\%$ એસિડ તટસ્થીકરણ પામે છે. જો $pK_a 4.7$ હોય તો પરિણામી દ્રાવણની $pH$.......
    View Solution
  • 6
    આયનીકરણની હદ વધે (નિર્બળ વિદ્યુતવિભાજ્ય).......
    View Solution
  • 7
    $25\,°C$ એ $Pbl_2$ ની દ્રાવ્યતા $ 0.7\,g\, L^{-1}$ છે તો આ તાપમાને $Pbl_2$ નો દ્રાવ્યતા ગુણાકાર = .......? ($Pbl_2$ નો મોલર દળ =$ 461.2\, g$ મોલ$^{-1}$)
    View Solution
  • 8
    સંયોજન $'X'$ નિર્બળ એસિડ છે અને $NaOH$ સાથે $CH _3 COOH$ ના તટસ્થીકરણ દરમ્યાન સમતુલ્ય બિંદુ  નજીકની $pH$ ઉપર રંગ પરિવર્તન પ્રદર્શિત કરે છે. સંયોજન $'X'$ બેઝિક માધ્યમમાં તના આર્યનિક સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. તી સંયોજન $'X'$ શોધો.
    View Solution
  • 9
    $PbI _{2}$ નો દ્રાવ્યતા ગુણાકાર $8.0 \times 10^{-9}$ છે. તો $0.1$ મોલર લેડ નાઈટ્રેટ દ્રાવણમાં લેડ આયોડાઈડની દ્રાવ્યતા $x \times 10^{-6} \,mol / L$ છે. તો $x$ નું મૂલ્ય ....... છે.

    (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો) $[$આપેલ $: \sqrt{2}=1.41]$

    View Solution
  • 10
    નીચેનામાંથી સૌથી પ્રબળ એસિડ કયું છે?
    View Solution