Question
મનમાં સમસમી રહેવું

Answer

અર્થ : ધૂંધવાઈ ઊઠવું
વાક્યપ્રયોગ : લોકોની હાજરીમાં અપમાન થતાં નોકર મનમાં સમસમી રહ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free