Question
મનનાં દ્વાર ખોલવાં

Answer

અર્થ : સાચી દિશા બતાવવી કે સાચું જ્ઞાન આપવું
વાક્યપ્રયોગ : ગુરુએ શિષ્યના મનનાં દ્વાર ખોલી નાખ્યાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free