Question
ભાઈલુ, ખોટી  ____________ ન કર. તારાથી ન અવાય.

Answer

જીદ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અમારા પ્રશ્નો અમે જાતે ઉકેલતાં થયાં. ડગલે-પગલે થતાં  ....................... બંધ થયાં. (અપમાન, પાથરણું)
ધવલે પુસ્તક .......... (વાંચવું)
મૃદુલ ઘોષને ................ માં જિંદગી ગુજારવાની નોબત આવી.(પુનઃજીવિત ,વાહિલ ચોર)

ઓમ _____________ હીરવાને હેરાન ન કરે તોપણ ઘણું! (થોડું, બિચારી)
આ ફેરફારનું તમામ ......... સંસ્કારભાઈને જાય છે.(શ્રેય ,હરિયાળી)
હાં રે અમે નાહ્યાં હો રંગને ............................, કે તેજને ફુવારે, (ઓવારે, ફુવારે)
તમારી સીની ....................... ઊંઘ ચાલતી હોય ત્યારે મારે ઊઠવું પડે. (વઢ, મીઠી)
છોકરાંને ભણાવીશ તો જ  ....................... દિવસો આવશે. (ઊજળા, અપમાન)
બકાએ ખેડૂતોને ……….. ન વાપરવા દીધી.(સોનેરી-રૂપેરી, બંદૂક)
કારેલાં ભલે ...................... હોય, પણ મને તો ખૂબ ભાવે. (મોટું, કડવું)