Gujarat BoardEnglish MediumSTD 7GUJARATIવીર ભામાશા2 Marks
Question
ભામાશાએ જગડુ સાથેના સોદાનો અસ્વીકાર શા માટે કર્યો?
✓
Answer
જગડુ ભામાશાને દુશ્મન સૈન્યને સરંજામ પૂરો પાડીને અઢળક ધન કમાઈ લેવાની લાલચ આપવા આવ્યો હતો. પરંતુ ભામાશા તો સાચા દેશભક્ત હતા. તેથી તેમણે જગડુ સાથેના અનીતિનું ધન કમાઈ લેવાના સોદાનો અસ્વીકાર કર્યો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.