ચક્રવ્યૂહ તૂટ્યો પણ ... — GUJARATI STD 7 — Question
Gujarat BoardEnglish MediumSTD 7GUJARATIચક્રવ્યૂહ તૂટ્યો પણ ...2 Marks
Question
અર્જુનને યુદ્ધના મેદાનથી દૂર રાખવા કૌરવોએ કઈ યોજના બનાવી?
✓
Answer
અર્જુનને યુદ્ધના મેદાનથી દૂર રાખવા કૌરવોએ ત્રિગર્ત દેશના રાજા સુશર્માની મદદ લીધી. પહેલાંથી નક્કી થયેલી યોજના મુજબ સુશર્માએ અર્જુનને યુદ્ધ માટે લલકારીને કુરુક્ષેત્રથી દૂર લઈ જવાનો હતો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.