Gujarat BoardEnglish MediumSTD 7GUJARATIએક માણસનું સૈન્ય2 Marks
Question
ભારતીય સેનાને રણછોડ પગીની મદદ ન મળી હોત તો?
✓
Answer
ભારતીય સેનાને રણછોડ પગીની મદદ ન મળી હોત તો આપણે આપણા દસ હજાર સૈનિકો ગુમાવ્યા (શહીદ થયા) હોત અને ઈ. સ. $1965$ અને $1971$ના યુદ્ધોમાં કચ્છ સરહદે ભારતની જીત ઘણી મુશ્કેલ બની હોત.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.