Gujarat BoardEnglish MediumSTD 7GUJARATIસોનાનો કિલ્લો2 Marks
Question
રાજસ્થાનને રંગોનો પ્રદેશ કેમ કહ્યો છે?
✓
Answer
રાજસ્થાનના લોકો રંગબેરંગી કપડાં પહેરે છે. એમાં પણ ખાસ કરીને સ્ત્રીઓ તો અદ્ભુત રંગબેરંગી કપડાં પહેરે છે અને એ બધા રંગો એમને શોભે પણ છે. તેથી રાજસ્થાનને રંગોનો પ્રદેશ કહ્યો છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.