Question
'ભીની પલકમાં દીકરી' - આ પંક્તિમાં કયો અલંકાર છે?

Answer

શ્લેષ અલંકાર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

"હસે ભારે. જાણે સાવ બાળક જેવું." - આ વાક્યમાં કયો અલંકાર છે?
માગશર મહિનો અમરતકાકીનો આરાધ્ય દેવ બની ગયો. આ વાક્યમાં કયો અલંકાર છે?
'મને બોલાવી, ઝુલાવી, વહાલી કરી.' - આ પંક્તિમાં કયો અલંકાર છે?
સોંડાની શબ્દ-પ્રસાદીથી તો એની ભૂખ ઉલ્ટી વધી. - આ વાક્યમાં કયો અલંકાર છે?
વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ કયું નથી?
નીચેનામાંથી કયું ઉદાહરણ 'વ્યતિરેક' અલંકારનું છે?
(અ) તું તો સૂરજ છે, બાકી બધાં દીવાલ છે.
(બ) ગગન ગુંજી ઉઠ્યું.
(ક) દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે.
(ડ) કમળ જેવું મુખ.
મણિયા કરજગ જેવા અવલ નંબરના રસોયાય ગિયા. $...........$
આપણું તો કપાળેય કાણું છે ને આ ખોબોય કાણો નીકળ્યો $.......$
મનેખ જેવા મનેખને ય કપરો કાળ આવ્યો છે. આ વાક્યમાં કયો અલંકાર છે?
મહારાજ મીઠા લીંબુ જેવાં બોરને જોઈ રહ્યા. આ વાક્યમાં કયો અલંકાર છે?