બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઇ જાંબલી અને લાલ પ્રકાશ માટે અનુક્રમે $f_V$ અને $f_R$ છે અને અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઇ જાંબલી અને લાલ પ્રકાશ માટે અનુક્રમે $F_V$ અને $F_R$ છે, તો .....
  • A${f_V} < {f_R}$ અને ${F_V} < {F_R}$
  • B${f_V} < {f_R}$ અને ${F_V} > {F_R}$
  • C${f_V} > {f_R}$ અને ${F_V} > {F_R}$
  • D${f_V} > {f_R}$ અને ${F_V} < {F_R}$
AIPMT 1996, Medium
Download our app for free and get startedPlay store
b
Refractive index of a medium wrt violet light is more than wrt red light. So deviation in case of violet ray is more than that of red red ray.

Hence for converging lens ie convex lens a beam of violet parallel rays converges nearer to the lens than the beam of red parallel rays. So \(f_V < f _R\)

For diverging lens ie concave lens a beam of violet parallel rays appears to diverge from more closer point from the lens than the beam of red parallel rays. So \(F _{V }> F _R\), as the focal length of concave lens is negative.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1.53 $ વક્રીભવન ધરાવતાં પ્રિઝમને$ 1.33 $ વક્રીભવન ધરાવતાં પાણીમાં મૂકેલો છે. જો પ્રિઝમનો કોણ $60°$ હોય, તો પાણીમાં ન્યૂનત્તમ વિચલન કોણ....$^o$ હશે.
    View Solution
  • 2
    બે ડાયઈલેકટ્રીક માધ્યમો, જેમનો સાપેક્ષ ડાયઇલેકટ્રીક અચળાંક અનુક્રમે $2.8$ (માધ્યમ $-1$) અને $6.8$ (માધ્યમ $-2$) છે, તેમને છૂટી પાડતી સપાટી ઉપર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે છે, પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબરૂપે મળે, તે શરત સંતોષવા માટે આપાતકોણ $\tan ^{-1}\left(1+\frac{10}{\theta}\right)^{\frac{1}{2}}$ મળે છે. $\theta$ નું મૂલ્ય $........$ હશે.(ડાઈઈલેકટ્રીક માધ્યમો માટે $\mu_{ r }=1$ આપેલ છે.)
    View Solution
  • 3
    $17.5\, {cm}$ આંતરિક ઊંડાઈ ધરાવતું કાંચની ટ્યુબ ટેબલ પર છે. એક વિદ્યાર્થી તેમાં પાણી $(\mu=4 / 3)$ ભરવાનું શરૂ કરે છે અને તે પાણીની સપાટીને ઉપરથી જુવે છે. જ્યારે તેને એવું લાગે છે કે ટ્યુબ અડધી ભરાય ગઈ છે ત્યારે તે પાણી ભરવાનું બંધ કરે છે. વાસ્તવિકમાં કાંચની ટ્યુબ કેટલી ઊંચાઈ ($cm$ માં) સુધી ભરાઈ હશે?
    View Solution
  • 4
    સામાન્ય આંખ માટે, આંખની કોર્નિયાની અભિસારી ક્ષમતા $40\;D$  અને કોર્નિયાની પાછળના નેત્રમણિની લઘુતમ અભિસારી ક્ષમતા $20\;D $ છે. આ માહિતીનો ઉપયોગ કરતાં, નેત્રપટલ અને કોર્નિયાની નેત્રમણિ વચ્ચેનું અંતર($ cm$ માં) અંદાજીત કેટલું હશે?
    View Solution
  • 5
    આપેલ આકૃતિમાં નિર્ગમન કિરણો વચ્ચે ખૂણો કેટલો થાય?
    View Solution
  • 6
    એક સમઘન રૂમ અરીસાથી બનાવેલ છે.તળિયાના વિકર્ણ પર એક કીડી ગતિ કરે છે. ત્યારે બે અડકેલી દિવાલના અરીસામાં પ્રતિબિંબનો વેગ $10 cms^{-1}$ હોય,તો છતના અરીસામાં પ્રતિબિંબનો વેગ કેટલો થાય?
    View Solution
  • 7
    $60^o $ નો પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલનકોણ $30^o$ હોય,તો આપાતકોણ કેટલા .....$^o$ હશે?
    View Solution
  • 8
    જ્યારે લેન્સથી એક વસ્તુ $u_1$ અને $u_2$ અંતરે હોય, તો સમાન મોટવણીનું અનુક્રમે વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ રચાય છે. લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
    View Solution
  • 9
    ભૌતિક રાશિને શોધો તેનું માપન સ્ફ્રેરોમીટર વડે થઈ શકે નહીં.
    View Solution
  • 10
    સાદા ટેલિસ્કોપમાં ઓબ્જિેકિટવપીસની કેન્દ્રલંબાઇ $100cm$ અને આઇપીસની કેન્દ્રલંબાઇ $2 cm$ છે. વસ્તુમાંથી આવતા કિરણો આંખ પાસે $0.5^o$ નો ખૂણો બનાવે છે.હવે વસ્તુને ટેલિસ્કોપમાં જોવાથી વસ્તુનું પ્રતિબિંબ આંખ પાસે કેટલા .......$^o$ ખૂણો બનાવે?
    View Solution