Question
બહુલકના લાભ જણાવો.

Answer

બહુલકના લાભ $($ગુણ$)$ નીચે પ્રમાણે છે :
$(1)$ બહુલક સમજવામાં તેમજ ગણતરીમાં સરળ છે.
$(2)$ અવર્ગીકૃત માહિતી અને અસતત આવૃત્તિ-વિતરણમાં તે કેટલીકવાર માહિતીના નિરીક્ષણ માત્રથી મેળવી શકાય છે.
$(3)$ અંતિમ અવલોકનોની તેના પર કોઈ જ અસર થતી નથી.
$(4)$ તેની કિંમત આલેખ દ્વારા પણ મેળવી શકાય છે.
$(5)$ અવગીકૃત માહિતી અને અસતત આવૃત્તિ વિતરણમાં તેની કિંમત માહિતીમાં આપેલ કોઈ એક અવલોકન જેટલી જ હોય છે.
$(6)$ ઉત્પાદકો અને વેપારીઓ માટે તે ઉપયોગી માપ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચલ એટલે શું ? તેનાં બે ઉદાહરણો લખો.
એક વર્ગના વિદ્યાર્થીઓના બુદ્ધિઆંક $(IQ)$ નીચે આપેલા છે. વિદ્યાર્થીના બુદ્ધિઆંકનો બહુલક શોધો.
$146, 134, 143, 144, 138, 145, 153, 138, 138, 146, 140, 135$
એક બૉક્સમાંથી પસંદ કરેલ $9$ સંતરાનાં વજન $($ગ્રામમાં$)$ નીચે પ્રમાણે છે. $40, 50, 60, 65, 45, 45, 40, 90, 62$ સંતરાંનાં વજનનો મધ્યસ્થ મેળવો.
x એકમો માટે ઉત્પાદન -ખર્ચનું વિધેય $C(x)=50+2 x+\sqrt{x}$ હોય, તો 25 એકમો માટે ઉત્પાદન- ખર્ચ શોધો.
એક રેલવેના રૂટમાં કુલ $10$ સ્ટેશન છે. જો કોઈ પણ બે સ્ટેશન વચ્ચે મુસાફરી કરવા ટિકિટ લેવી પડતી હોય, તો રેલવે સંચાલકે જુદી$-$જુદી કેટલી ટિકિટ તૈયાર કરવી પડે $?$
એક બેન્કમાં વિવિધ જગ્યાઓની ભરતી માટે બોલાવેલ ઉમેદવારોનું નીચેનાં લક્ષણોને ધ્યાનમાં રાખીને કોષ્ટકનો ઢાંચો તૈયાર કરો :
$(1)$ હોદ્દો : મેનેજર, ક્લાર્ક, કેશિયર, પટાવાળા
$(2)$ વૈવાહિક દરજ્જો : પરિણીત, અપરિણીત
$(3)$ જાતિ : પુરુષ, સ્ત્રી
$\text{ROLLS}$ શબ્દના બધાં જ અક્ષરોથી બનતી ગોઠવણીઓ અને $\text{DOLLS}$ શબ્દના બધાં જ અક્ષરોથી બનતી ગોઠવણીઓનો ગુણોત્તર કેટલો થશે $?$
જો વાસ્તવિક વિધેય $f(x)=x+\frac{2}{x+1}, x \in R -\{-1\}$ હોય, તો $f(1)-f(0)$ ની કિંમત શોધો.
$4. { }^n C_4=$ 7. ${ }^n C_3$ ની અજ્ઞાત સંખ્યા શોધો.
$(x+y)^{6}$ નું વિસ્તરણ કરો.