Question
બહુલકની વ્યાખ્યા આપો.

Answer

આપેલી માહિતીના અવલોકનોની શ્રેણીમાં જે અવલોકનનું સૌથી વધુ વખત પુનરાવર્તન થતું હોય તે અવલોકનને આપેલી માહિતીનો બહુલક કહેવામાં આવે છે. જેને સંકેતમાં $ 'M_0\ '$ વડે દર્શાવવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free