Question
વિષમતા એટલે શું $?$ તેનું માપ શા માટે જરૂરી છે $?$

Answer

વિષમતા એટલે આવૃત્તિ$-$વિતરણમાં સંમિતતાનો અભાવ કે આવૃત્તિવક્રમાં સુડોળતતાનો અભાવ. માહિતીના સ્વરૂપનો અભ્યાસ કરવા માટે વિષમતાનું માપ જરૂરી છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ગુણોત્તર$-$શ્રેણીનું પ્રથમ પદ $100$ અને સામાન્ય ગુણોત્તર $\frac{1}{4}$ છે. જો શ્રેણીનું $n$ મું પદ $\frac{25}{16}$ હોય, તો $n$ શોધો.
$(x + a)^n$ ના વિસ્તરણના $n + 1$ પદોના સહગુણકો લખો.
મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આસાદિત સૂત્ર લખો.
$(x+a)^8$ ના વિસ્તરણમાં કેટલા મધ્યમપદ મળે $?$ કયા કયા $?$
10 અવલોકનોનું વિચરણ 81 છે. જો પ્રત્યેક અવલોકનને (-3) વડે ગુણવામાં આવે, તો મળતી માહિતીનું પ્રમાણિત વિચલન શોધો.
આંકડાશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિઓનો મુખ્ય ઉદ્દેશ શું છે ?
એક આવૃત્તિ-વિતરણના ત્રણ ચતુર્થકો 42, 36 અને 40 છે, તો તે આવૃત્તિ-વિતરણનો પ્રકાર જણાવો.
જો આવૃત્તિ-વિતરણના આવૃત્તિવક્રનો ડાબી બાજુનો છેડો વધુ ખેંચાયેલો હોય, તો માહિતીમાં કેવી વિષમતા છે તેમ કહેવાય ?
ચલ એટલે શું ? તેના બે ઉદાહરણો આપો.
મધ્યક સ્થિર માપ છે ? શા માટે ?