Question
બહુપદી $\ -9x^2y $ માંથી$\ -7x^2y $ બાદ કરો.

Answer

$\ -2x^2y $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો લાલ રંગના પદાર્થના $1$ ભાગ માટે $45$ મિલી મૂળ મિશ્રણ જોઇયે તો $1800$ મિલી મૂળ મિશ્રણમાં કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈશે.
અવયવ મેળવો $:  4n^2 – 4n – 15$
વિસ્તરણ કરો:$(x+4)(x-4)$
શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે ? કેમ ?
અવયવ પાડો $x^{2}-3 x+2 x y-6 y$
અવયવ પાડો $: 7 x^{3}-28 x^{2}$
નીચેની આકૃતિ $\text{GUNS}$ અને $\text{RUNS}$ સમાંતરબાજુ ચતુષ્કોણ છે. $x$ અને $y$ શોધો. $($લંબાઈ સેમીમાં છે.$)$
Image
$15$ માણસોને એક કૂવો ખોદતા $24$ દિવસ લાગે$,$ તો $40$ માણસોને આ કૂવો ખોદતાં કેટલા દિવસ લાગે?
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય $: 100$
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાઓને ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય . મળતી પૂર્ણઘન સંખ્યા પણ જણાવો $: 3125$