Question
બહુપદી $a + b + ab, b – c + bc$ અને $c + a + ac$ નો સરવાળો કરો.

Answer

$2a + 2b + ab + bc + ac$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ ઉકેલો $:  \frac{2x+5}{x+1}  + 1 =  \frac{5x+2}{x+1} $
કિંમત શોધો $: (\frac{5}{8})^{-7}\times (8/5)^{-4} $
કાટકોણ ત્રિકોણ $\text{ABC}$ માં કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ $\text{O}$ છે. શિરોબિંદુઓ $\text{A, B}$ અને $\text{C}$ થી બિંદુ $\text{O}$ કેવી રીતે સમાન અંતરે આવે છે તે સમજાવો. $($અહીં તૂટક રેખાઓ તમારી સહાયતા માટે દોરેલ છે.$)$
Image
દરેક બહુપદી પૂર્ણવર્ગ બને તે માટે ખૂટતું પદ લખો$: 64+16 m\ +$
નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત મળતી આ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 1458$
એક લંબઘનનું માપ $60$ સેમી $\times \ 54$ સેમી $\times \ 30$ સેમી છે. આ લંબઘનની અંદર $6$ સેમી બાજુવાળ કેટલા નાના ઘન રાખી શકાશે ?
ઘનમૂળ અવિભાજય અવયવીકરણની રીતે શોધો $: 91125$
નીચેના સમાંતરબાજુ ચતુષ્કોણમાં $x, y$ અને $z$ નાં મૂલ્ય શોધો $:$
Image
સાદું રૂપ આપો $: \left( x^{-2}\right)^{2} \times\left(2 x^{41}\right)^{4}+\left(12 x^{4}\right)^{2}$
જેનો ઘન $0 . 001728$  હોય તેવી સંમેય સંખ્યા શોધો.