Question
સાદું રૂપ આપો $: \left( x^{-2}\right)^{2} \times\left(2 x^{41}\right)^{4}+\left(12 x^{4}\right)^{2}$

Answer

$1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેનો સરવાળો આપેલ સંખ્યા સાથે કરવાથી મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 3250$
જવાબ લખો $: \sqrt[3]{1000}=$
અવયવ પાડો $: x^2+10 x+21$
એક વિમાનની પ્રતિકૃતિમાં તેની પાંખની લંબાઈ $8$ સેમી છે અને વાસ્તવમાં વિમાનની પાંખની લંબાઇ $12$ મીટર છે$,$ જો વિમાનની લંબાઇ $45$ મીટર છે$,$ તો તેની પ્રતિકૃતિની લંબાઇ શોધો.
પ્રમાણિત સ્વરૂપે દર્શાવો $: 1 m^3 = 1000000 \ cm^3$
જેનો ઘન $0 . 001728$  હોય તેવી સંમેય સંખ્યા શોધો.
નીચેનાં પ્રમાણ સમપ્રમાણ છે કે કેમ તે શોધો$:$
$X$ $10$ $20$ $40$ $60$ $80$
$Y$ $15$ $30$ $50$ $70$ $90$
વિસ્તરણ કરો: $(3 x-4)^{2}$
એક સ્કૂટર રૂ. $42, 000$ માં ખરીદવામાં આવ્યું . તેની કિંમતમાં $8 \%$ ના દરે પ્રતિ વર્ષનો ઘટાડો આવ્યો, તો એક વર્ષના અંતે તેની કિંમત શોધો .
નીચેની આકૃતિઓ માટે $x\ ($ખૂણાનું માપ$)$ શોધો $:$