ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકાળ કેટલો હોય ?
  • A
    એક દિવસ
  • B
    અડધો દિવસ
  • C
    એક વર્ષ
  • D
    એક મહિનો
Easy
Download our app for free and get startedPlay store
a
(a) A geostationary satellite is an earth-orbiting satellite, placed at an altitude of approximately \(35,800\) kilometers \((22,300\) miles) directly over the equator, that revolves in the same direction the earth rotates (west to east).

At this altitude, one orbit takes \(24\, hrs,\) the same length of time as the earth requires to rotate once on its axis.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $1\,kg$ વજન ચંદ્ર પર છઠા ભાગનું થાય જો ચંદ્ર ની ત્રિજ્યા $1.768 \times 10^6 $ હોય તો ચંદ્ર નું દળ કેટલું થાય?
    View Solution
  • 2
    $M$ અને $5M$ દળ ધરાવતાં બે ગોળાકાર પદાર્થોની ત્રિજયા અનુક્રમે $R$ અને $2R$ વચ્ચેનું શરૂઆતમાં અંતર $12R$ હોય ત્યારે મુકત પતન કરાવવામાં આવે છે. જો તેઓ માત્ર ગુરુત્વાકર્ષણ બળથી એકબીજાને આકર્ષતા હોય, તો સંઘાત પહેલાં નાના પદાર્થે કેટલું અંતર કાપ્યું હશે?
    View Solution
  • 3
    $1\,kg$ દળના ત્રણ કણને $(0, 0), \,(0, 0.2m)$ અને $(0.2m, 0)$ પર મૂકેલા છે.તો ઉદ્‍ગમબિંદુ પર મૂકેલા કણ પર કેટલું બળ લાગે?
    View Solution
  • 4
    નીચે બે વિધાનો આપેલા છે.

    વિધાન $I$ : જો પૃથ્વીની આજુબાજુ ફરતા ઉપગ્રહની કુલ ઊર્જા $E$ હોય તો તેની સ્થિતિ ઊર્જા $\frac{ E }{2}$ હશે.

    વિધાન $II$ : કક્ષામાં ગતિ કરતા ઉપગ્રહની ગતિઊર્જા, કુલ ઊર્જા $E$ ના અડધા મૂલ્ય બરાબર છે.

    ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 5
    આકૃતિમાં સૂર્ય $S$ ની ફરતે $abcd$ ઉપવલયાકાર કક્ષામાં ભ્રમણ કરતાં ગ્રહ માટે ત્રિકોણ $csa$ નું ક્ષેત્રફળ ઉપવલયના ક્ષેત્રફળ કરતાં $\frac {1}{4}$ ગણું છે જ્યાં $db$ એ પ્રધાન અક્ષ અને $ca$ એ ગૌણ અક્ષ છે.જો $t_1$ એ $abc$ જવા માટેનો સમય અને $t_2$ એ $cda$ માટેનો સમય હોય તો ...
    View Solution
  • 6
    પૃથ્વી પરના પદાર્થની નિષ્ક્રમણ ઝડપ આશરે  .......... $km/sec$
    View Solution
  • 7
    ગ્રહને ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતાં બે ઉપગ્રહો $S_{1}$ અને $S_{2}$, અનુક્રમે $1\,hr$ અને $8\, hr$ જેટલો પરિભ્રમણ આવર્તકાળ ધરાવે છે તેમ ધ્યાનમાં લો. $S_{1}$ અને $S_{2}$ ઉપગ્રહનાં કોણીય વેગનો ગુણોત્તર ........... છે.
    View Solution
  • 8
    પૃથ્વીને ફરતે આપેલ કક્ષામાં પરિક્રમણ કરતા ઉપગ્રહની આવર્તકાળ $7$ કલાક છે. જો કક્ષાની ત્રિજ્યા તેની અગાઉના મૂલ્ય કરતાં ત્રણ ગણી વધારવામાં આવે તો ઉપગ્રહનો નવો આવર્તકાળ કેટલો થશે ?
    View Solution
  • 9
    એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $72\; N$ છે. પૃથ્વીની ત્રિજયાનાં અડધી ઊંચાઈ પર, તેના ૫ર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે?
    View Solution
  • 10
    ગુરુત્વાકર્ષી દળ ગુરુત્વાકર્ષી ________ ના સમપ્રમાણ માં હોય
    View Solution