Question
ચાર ચોર કેમ દટાઈ મર્યા?

Answer

એક વેપારીને ત્યાં ચોરી કરવા માટે ગયેલા ચોરોએ ભીંત ખોદતાં તે પડી ગઈ અને તે ચાર ચોર એકસાથે દટાઈ મર્યા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free