Question
બીજી બધી અપ્સરા ઈની પાસે ઝાંખી લાગે. $-...........$

Answer

વ્યતિરેક

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઉન્મેલા અલંકારનું ઉદાહરણ કયું નથી?
(અ) ઝરણાં ગાન ગાય છે.
(બ) ચંદ્ર શરમાઇ ગયો.
(ક) હાથી મોટો છે.
તે ચીસો પાડતી, સહન કરતી, રડતી પડી રહી. $-...........$
નીચેનામાંથી કયું ઉદાહરણ 'અતિશયોક્તિ' અલંકારનું છે?
(અ) મારો મિત્ર તો વીજળી જેવી ઝડપથી દોડે છે.
(બ) પીળા પાન ભળે છે.
(ક) તે દયાળુ છે.
માર્કંડીને કાંઠે હું ગાતો ફરું અને માર્કંડી સાંભળતી જાય. $-...........$
લિયો ત્રિકમ, ભાઈ ! લિયો કોદાળી ને ઘર ઘર ગૂંજો ચરખે.
‘આધે ખેતર જોઉં બે કર ઊંચા મને વારતી $-$’
આ તમારા દીકરા જેવો મને પણ ગણજો. $-...........$
દવાખાનું પાંજરાપોળ જેવું હશે. $-...........$
મનેખ જેવા મનેખને ય કપરો કાળ આવ્યો છે $.......$
છતાં પડતી, ઊઠતી, રડતી, ઝઝૂમતી તે નીચે આવી. $-...........$