Question
તે ચીસો પાડતી, સહન કરતી, રડતી પડી રહી. $-...........$

Answer

પ્રાસસાંકળી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાંથી કયું ઉદાહરણ 'અતિશયોક્તિ' અલંકારનું છે?
(અ) મારાં બે પગમાં તો વીજળી છે.
(બ) પવનના પાંખે અમે ઉડી ગયા.
(ક) ચંદ્ર પણ રડતો દેખાયો.
આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઇ શકે 
ઉન્મેલા અલંકારનું ઉદાહરણ કયું નથી?
(અ) ઝરણાં ગાન ગાય છે.
(બ) ચંદ્ર શરમાઇ ગયો.
(ક) હાથી મોટો છે.
ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે. $-...........$
ગરોળીથી ડરનારે રીંછને ડરાવ્યા એ 
નીચેનામાંથી કયું ઉદાહરણ 'પ્રાસસાંકળી' અલંકારનું છે?
(અ) કાકાએ કાકીને કહ્યું કે કાચી કેરીનું કચુંબર કર.
(બ) ચંપા ચમેલી ચમકતી ચમકે.
(ક) ધન, મન, વચન, તન બધું સમર્પણ.
મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે સોહામણી ઝૂલ. $-...........$
ભીની પલકમાં દીકરી
રામબાણ વાગ્યાં રે હોય તે જાણો. $-...........$
માર્કંડીને કાંઠે હું ગાતો ફરું અને માર્કંડી સાંભળતી જાય. $-...........$