Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રક્રિયા $A(g) + B(g) \to C(g) + D(g)$ માટે $298\,K$ પર $\Delta H^o$ and $\Delta S^o$ અનુક્રમે $-29.8\,\,kJ\, mol^{-1}$ અને $-0.100\,\,kJ\,K^{-1}$ $mol^{-1}$ છે $298\,K$ પર પ્રક્રિયાનો સંતુલન અચળાંક જણાવો.
એક મોલ આદર્શવાયુ સમોષ્મી અને પ્રતિવર્તીં રીતે તેના પ્રારંભિક દબાણથી અડધુ થાય ત્યાં સુધી વિસ્તરે છે. તો પ્રક્રિયામાં $\Delta S$ કેટલું થશે ? $J K^{-1}$ મોલ$^{-1}$ માં $[ln 2 = 0.693$ and $R = 8.314\, J/(mol\, K)]$
$500\, K$ પર પદાર્થ $'S'$ માટે પ્રવાહી અવસ્થા અને વાયુઅવસ્થામાં ${\Delta _f}{G^o}$ અનુક્રમે $+100.7\, kcal\, mol^{-1}$ અને $+103\, kcal\, mol^{-1}$ છે. તો $500\, K$ પર પ્રવાહી $'S'$ નું બાષ્પદબાણ આશરે ..........$atm$ થશે. $(R\,= 2\,cal \,K^{-1}\,mol^{-1})$
જયારે $60\,W$ ઈલેકિટ્રક હીટર ને વાયુમાં $100\,s$ માટે સમોષ્મી દિવાલો સાથે સમોષ્મી સાથે ના અચળ કદ ના પાત્રમાં $100\,s$માટે ડુબાડવામાં આવે છે.ત્યારે વાયુ નું તાપમાન $5^{\circ}\,C$ વધે છે.આપેલ વાયુ ની ઉષ્માક્ષમતા $........\,J\,k ^{-1}$ છે.(નજીકનો પૂર્ણાક)