MCQ
બિંદુ $(a, 0)$ અને $(0, a)$ વચ્ચેનું અંતર કેટલું થાય ?
  • $\sqrt 2 \,\,\,\,a$
  • B
    $2a^2$
  • C
    $2a$
  • D
    $2\,\sqrt 2 \,\,a$

Answer

Correct option: A.
$\sqrt 2 \,\,\,\,a$
a
$D\,\, = \,\,\,\sqrt {{{(a - 0)}^2}\, + \,\,{{(0 - a)}^2}\,} \,\, = \,\,\,\,\sqrt {{a^2} + \,\,{a^2}} \,\,\, = \,\,\,\sqrt {2{a^2}} \,\,\, = \,\,\sqrt 2 \,\,a$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કેટલાક દડાઓને હારો ગોઠવામાં આવે છે કે જેથી સમબાજુ ત્રિકોણ બનાવી શકાય. જો પહેલી હાર માં એક દડો હોય , બીજી હારમાં બે દડા હોય તેવીજ રીતે.. ..  જો કુલ દડામાં $99$ સમાન દડાને ઉમેરાવામાં આવે તો એક ચોરસ બનાવી શકાય છે કે જેની બાજુ પર આવેલ દડાની સંખ્યા એ ત્રિકોણની બાજુપર આવેલ દડાની સંખ્યા કરતાં $2$ ઓછા હોય  તો સમબાજુ ત્રિકોણ બનવા માટે કેટલા દડાની જરૂર પડી હશે. 
જો એકના  $n$   બીજ $1,\omega,\omega^2,..........,\omega^{n-1}$ હોય તો $(9-\omega)(9-\omega^2)...............(9-\omega^{n-1})$   ની કિંમત .............. .
$\sin 75^\circ = $
$(2, 3), (4, 5)$ અને $(-1, 10)$ શિરોબિંદુવાળા ત્રિકોણના શિરોબિંદુથી લંબકેન્દ્રનું અંતર કેટલું થાય ?
જો ગુણાકાર $\left(1+x+x^{2}+\ldots+x^{2 n}\right)\left(1-x+x^{2}-x^{3}+\ldots+x^{2 n}\right)$ માં $x$ ની બધીજ યુગ્મ ઘાતાંકનો સરવાળો $61,$ હોય તો  $\mathrm{n}$ મેળવો.
સંક૨ સંખ્યા માટે $arg \left(\frac{z-1}{z-2}\right)=\frac{\pi}{4}$
વિધાન $1 : z$ નો બિંદુગણ વર્તુળ છે.
વિધાન $2 :$ સમતલમાં નિશ્ચિત બિંદુથી નિશ્ચિત અંતરે આપેલ તમામ બિંદુઓનો ગણ એ વર્તુળ ૨ચે છે.
એક થેલામાં $5$ લાલ, $4$ કાળી તથા $3$ સફેદ રંગની ગોળીઓ છે $4$ ગોળીઓની પસંદગી કરતા તેમાંથી વધુમાં વધુ $3$ લાલ રંગની ગોળીઓ આપે તેની પસંદગીના પ્રકાર $.........$ છે.
શબ્દ $ EAMCET$ ના અક્ષરોમાં બે સ્વર પાસપાસે ન આવે તે રીતે ગોઠવતાં, કુલ કેટલી ગોઠવણી મળે.
$3+33+303+3003+$……$n$ પદ સુધી $=$……………
$\lim_{x \rightarrow \infty}x\sum_{i=1}^n(e^{\frac{i}{x}}-1)=.............$