MCQ
બિંદુ  $A (1, 1), B (-2, 7) $ અને  $C (3, -3) $ ...... છે.
  • સમરેખ
  • B
    કાટકોણ
  • C
    સમબાજુ
  • D
    સમદ્રિબાજુ

Answer

Correct option: A.
સમરેખ
a
$AB\,\,\, = \,\,\, \sqrt {{{(1 + 2)}^2}\, + \,\,{{(1 - 7)}^2}} {\text{ }}\, = \,\,\sqrt {{\text{9}}\,\, + \,\,{\text{36}}} \,\,\, = \,\,\,3\,\,\sqrt 5 $

$BC\,\, = \,\,\sqrt {{{( - 2 - 3)}^2}\, + \,\,{{(7 + 3)}^2}} \, = \,\,\,\sqrt {25\,\, + \,\,\,100} \,\,\, = \,\,\,5\,\,\sqrt 5 $

$CA\,\, = \,\,\sqrt {{{(3 - 1)}^2}\,\, + \,\,{{( - 3 - 1)}^2}} \,\, = \,\,\,\sqrt {4\,\, + \,\,\,16} \,\,\, = \,\,\,2\,\,\sqrt 5 $

સ્પષ્ટ છે કે $ BC\,\, = \,\,AB\,\, + \,\,AC\,$

આથી $\,\,A\,\,,\,\,B\,\,,\,\,C\,$  સમરેખ છે

 

 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\sqrt {3{x^2} - 7x - 30}  + \sqrt {2{x^2} - 7x - 5}  = x + 5,\,$ તો $\,\,{\rm{x  =  \ldots }}..{\rm{ }}$
સમીકરણ $sin^{65}x\, -\, cos^{65}x =\, -1$ ના $x \in (-\pi , \pi )$ માં કેટલા ઉકેલો મળે ?
જો પરવલયનું નાભિકેન્દ્ર $(3, -4)$ અને નિયામિકા $x + y - 2 = 0$ હોય, તો શિરોબિંદુ શોધો.
$x<5$ અને $x \geq 2$ નો ઉકેલ ગણ ..... થાય.
$\frac{{1 + 7i}}{{{{(2 - i)}^2}}} = $
શ્રેણી $a, a + d, a + 2d, ……., a + 2nd $ નું તેના મધ્યક પરથી સરેરાશ વિચલનનું શું થાય છે ?
$\lim_{x \rightarrow \frac{\pi }{2}} \frac{\left\{ 2x\sin x\left( 4k+1 \right)\frac{\pi }{2}+\pi \cos ec\left( \left( 4k-1 \right)\frac{\pi }{2}+x \right)\sin \left( \left( 4k-1 \right)\frac{\pi }{2}-x \right) \right\}}{\sec \left( 2k\pi -x \right)\cos \left( \left( 4k-1 \right)\frac{\pi }{2}+x \right)}=.......$
$(2a, 3a), (3b, 2b)$ અને $(c, c)$ યામવાળા બિંદુઓ સમરેખ ક્યારે હોય છે ?
ધારોકે રેખાઓ

$4 x+3 y=69$

$4 y-3 x=17$ અને

$x+7 y=61$

દ્વારા બનતા ત્રિકોણનું પરિકેન્દ્ર $(\alpha-\beta)^2+\alpha+\beta$ છે. તો $=............$

$9$ શાળાએ દરેકે $1$ છોકરો તથા છોકરી એમ બે વિદ્યાર્થીઓની એક ટુકડી મિશ્ર ટેબલ ટેનિશની સ્પર્ધામાંભાગ લેવા માટે મોકલ્યાં. એક જ રમતમાં (સામેનો ખેલાડી પણ નહિ) એક જ શાળાના વિદ્યાર્થીઓ ન હોય તો તેવી કેટલી મેચો રમાડી શકાય ?