MCQ
$x<5$ અને $x \geq 2$ નો ઉકેલ ગણ ..... થાય.
  • A
    $(2,5)$
  • $[2,5)$
  • C
    $(2,5]$
  • D
    $[2,5]$

Answer

Correct option: B.
$[2,5)$
b

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો  $2 + 3i$ એ સમીકરણ $2x^3 -9x^2 + kx- 13 = 0,$ $k \in R,$ નો એક ઉકેલ હોય તો આ સમીકરણના વાસ્તવિક ઉકેલ મેળવો. 
ધારો કે $C$, એ પરવલય $y=6-x^2$ અને રેખાઓ $y=\sqrt{3}|x|$ ને સ્પર્શતું, ન્યૂનતમ ક્ષેત્રફળ વાળું વર્તુળ છે. તો નીચેના પૈકી કયું એક બિંદુ વર્તુળ $C$ પર આવેલ છે?
 $4 \{^nC_1 + 4 . ^nC_2 + 4^2 . ^nC_3 + ...... + 4^{n - 1}\}$ ની કિમત મેળવો 
ધારો કે $a , b$ બે વાસ્તવિક સંખ્યાઓ છે કે જેથી $ab < 0$,જો $\frac{1+ a i}{ b +i}$ એકમ માનાંક વાળી સંકર સંખ્યા હોય અને $a +i b$ એ વર્તુળ $| z -1|=|2 z|$ પર આવેલ હોય,તો $\frac{1+[a]}{[4 b ]}$ ની કોઈ એક શકય કિંમત $.........$ છે.જ્યાં $[t]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય છે.
સમગુણોત્તર શ્રેણીના ત્રણ ક્રમિક પદોનો ગુણાકાર $512$ છે. જો પહેલા અને બીજા પદમાં $4$ ઉમેરવામાં આવે તો ત્રણેય સમાંતર શ્રેણીમાં થાય છે તો સમગુણોત્તર શ્રેણીમાં રહેલા ત્રણેય પદોનો સરવાળો મેળવો. 
જો $z = x + iy$ અને $arg\,\left( {\frac{{z - 2}}{{z + 2}}} \right) = \frac{\pi }{6}$, તો $z$ ના બિંદુપથનું સમીકરણ મેળવો.
$\sum\limits_{k=1}^{20}(1+2+3+\ldots+k)$ નો સરવાળો મેળવો.
જો $\cos ec^2\theta=\frac{x^2-y^2}{x^2+y^2}$ જ્યાં $x\in R,y\in R$ સમીકરણ નો ઉકેલ $\theta$ ની વાસ્તવિક કિંમત આપે તો અને તો જ
${(1 + x)^n}{\left( {1 + \frac{1}{x}} \right)^n}$ ના વિસ્તરણમાં અચળપદ મેળવો.
નીચે આપેલ છાયાંકિત વિસ્તાર માટે અસમતા $\ldots \ldots . .$ છે.