Question
બિંદુ કયા અક્ષ માં છે તે જણાવો $A(7,0) ; B (0,-3); C(-5,0); D(0,12)$

Answer

$X-$અક્ષ, $Y-$અક્ષ, $X-$અક્ષ, $Y-$અક્ષ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$6x^2 + 17x + 5$ ના અવયવો મધ્યમ પદને વિભાજિત કરીનેઅને અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને મેળવો.
નીચે આપેલાં વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયાંવિધાનો અસત્ય છે ?તમારા જવાબ માટે કારણો આપો. $(i)$ જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય છે.
નીચેના પ્રશ્નનું સાદું રૂપ આપો : $ (\sqrt{3} + \sqrt{7})^2 $
$ 4t^3 + 4t^2 – t – 1 $ નો એક અવયવ $2t + 1$ છે કે કેમ તે તપાસો
સમીકરણના ચાર ઉકેલ શોધો:
5x + 3y = 16
અસંમેય સંખ્યાઓ $\sqrt{2}$ અને $\sqrt{5}$ વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસંમેય સંખ્યાઓ શોધો.
નીચેના બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં આવશે?
$(a)$ ભુજ $5$ અને કોટિ $-3$ છે.
$(b)$ ભુજ $-5$ અને કોટિ $3$ છે.
વિસ્તરણ કરો:
(2x - 7)(2x - 5)
મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીના અવયવ પાડો:
$x^2-4 x-77$
જો $x = 5$ અને $y = 2$ હોય, તો નીચેનાની કિંમત શોધો : $ (x^x + y^y)^{-1} $