Question
વિસ્તરણ કરો:
(2x - 7)(2x - 5)

Answer

$4 x^2-24 x+35$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક નળાકાર ની ત્રિજ્યા $14$ સેમી અને વક્રસપાટી ની ક્ષેત્રફળ $4400$ $ cm^2 $ છે, તો તેનું ઘનફળ શોધો.
$\frac{9^{1 / 2}}{16^{1 / 4}}$  સાદુંરુપ આપો.
અવયવ પ્રમેય દ્વારા સાબિત કરો કે, x + 2 એ $6 x^3+19 x^2+16 x+4$ નો એક અવયવ છે. ત્યારબાદ  $6 x^3+19 x^2+16 x+4$ ના અવયવ પાડો.
$ 3\over5 $ અને $ 7\over8 $ વચ્ચેની ત્રણ સંમેય સંખ્યાઓ શોધો.
$ \triangle ABC $ ની બાજુઓ $AB, BC$ અને $CA$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P , Q$ અને $R$ છે. જો $AB = 8$ સેમી, $BC = 9$ સેમી અને $CA = 10.6$ સેમી હોય, તો $ \triangle PQR $ની પરિમિતિ શોધો.
ચતુષ્કોણ $PQRS$ માં, $ \angle P : \angle Q : \angle R : \angle S = 3 : 5 : 9 : 7 $ હોય, તો ચતુષ્કોણ $PQRS$ ના દરેક ખૂણાનું માપ શોધો.
 ખાલી જગ્યાઓ પૂરો : 
Image
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો :$ 66\times 74$
આપેલી બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ (x + 1) છે, તે નક્કી કરો:
$x^3-2 x^2-5 x+6$
એક વર્તુળાકાર પૈડામાં છ સળિયાઓ સમાન સ્થાન પર આવેલા હોય તો તેમની વચ્ચેનો ખૂણો મેળવો.