બિનપ્રમાણિત $($ disproportionation $)$ પ્રક્રિયાના કારણે જલીય દ્રાવણમાં $C{u^ + }$ આયન સ્થાયી નથી.$C{u^ + }$ના બિનપ્રમાણિત $($disproportionation$)$ માટે ${E^o}$નું મૂલ્ય ............ $\mathrm{V}$ છે. (આપેલ છે: $E_{C{u^{2 + }}/C{u^ + }}^o = 0.15$, $E_{C{u^{2 + }}/Cu}^o = 0.34\,V$)
IIT 1995, Advanced
Download our app for free and get startedPlay store
d
(d)The required reaction $(C{u^{ + + }} + Cu \to 2C{u^ + })$ can be obtained by using the following reactions.

$C{u^{ + + }} + {e^ - } \to C{u^ + };\,\,\,E_{C{u^{ + + }}/C{u^ + }}^o = 0.15\,\,V\,\,$ …..$(i)$

$C{u^{ + + }} + 2{e^ - } \to Cu;\,\,\,\,E_{C{u^{ + + }}/Cu}^o = 0.\,34\,\,V\,$ …..$(ii)$

Multiplying eq. $(i)$ by $2$ we get

$2C{u^{ + + }} + 2{e^ - } \to 2C{u^ + }$ …..$(iii)$

$\Delta {G_1} = - nFE = - 2 \times F \times 0.15$

$C{u^{ + + }} + 2{e^ - } \to Cu\,\,\,$…..$(iv)$

$\Delta {G_2} = - nFE = - 2 \times F \times 0.34$

Subtract the eq. $(iv)$ from $ (iii)$

$C{u^{ + + }} + Cu \to 2C{u^ + }$

$\Delta {G_3} = - \,nFE = - 1 \times F \times {E^o}$

Also $\Delta {G_3} = \Delta {G_1} - \Delta {G_2}$

$ - 1F{E^o} = ( - \,2F \times 0.15) - ( - \,2F \times 0.34)$ ${E^o} = - \,0.38$

This is the value for the reaction

$C{u^{ + + }} + Cu \to 2C{u^ + }$

But the given reaction is just reverse of it

${E_{{\rm{cell}}}}$ for given reaction $= + 0.38\,V.$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $NaCl,\,HCl$ તથા $C{H_3}COONa$ ની અનંત મંદને તુલ્યવાહકતા અનુક્રમે $126.45,\,426.16 $ $91\,oh{m^{ - 1}}\,c{m^2}\,mo{l^{ - 1}}$ હોય તો $C{H_3}COOH$ ની અનંત મદને તુલ્યવાહકતા .............. ${\Omega ^{ - 1}}{\rm{c}}{{\rm{m}}^2}{\rm{mo}}{{\rm{l}}^{ - 1}}$
    View Solution
  • 2
    પીગાળેલ $CaCl _{2}$ (પરમાણ્વીય દળ  $,$ $\left. Ca =40\, g\, mol ^{-1}\right)$ માંથી $20\, g$ કેલ્શિયમનું ઉત્પાદન કરવા માટે કેટલા ફેરાડે $(F)$ની સંખ્યા જરૂરી છે?
    View Solution
  • 3
    પ્રક્રિયા $\tfrac{1}{2}{H_2}(g) + AgCl(s)\, \to \,{H^ + }(aq) + C{l^ - }(aq) + Ag(s)$ ક્યા ગેલ્વેનિક કોષમાં થાય છે?
    View Solution
  • 4
    અનંત મંદને $Al^{+3}$ અને $SO^{-2}_4$ આયનોની તુલ્ય વાહકતા અનુક્રમે $189$ અને $160\,  \Omega ^{-1} cm^{2}eq^{-1}$ છે. તો અનંત મંદતાએ $Al_2(SO_4)_{3}$ ની તુલ્ય વાહકતા કેટલી થાય?
    View Solution
  • 5
    ${H_2}S{O_4}$ નું રીડકશન $HBr$ અને $HI$ કરી શકે છે, $KMn{O_4}$ નું રીડકશન $\,HCl$ કરી શકે છે, તો $HF$ એ કોનું રીડકશન કરી શકે?
    View Solution
  • 6
    જલીય $H_2SO_4 $ અને પિગલીત $MgSO_4$ માંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો જમા થતા હાઈડ્રોજન અને મેગ્નેશિયનના વજનનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 7
    કાર્યરત કોષમાંથી એકાએક ક્ષેરસેતુ દૂર કરવામાં આવે તો વૉલ્ટેજમાં શો ફેરફાર થાય ?
    View Solution
  • 8
    $Cu(NO_3)_2$ ;  $AgNO_3$ ;   $Hg_2(NO_3)_2$ ;  $Mg(NO_3)_2$ ના દરેકના એક મોલ ધરાવતા પ્રતિ લીટર દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવ  વાપરીને વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. પ્રમાણિત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્યો (રીડક્શન પોટેન્શિયલ) $Ag^{+}/Ag = 0.80$ વોલ્ટ $Hg2^{+2}/2Hg = 0.79$ વોલ્ટ, $Cu^{+2}/Cu = 0.24 $ વોલ્ટ,$ Mg^{+2}/Mg = -2.37$ વોલ્ટ , કેથોડ પર સરળતાથી  જમા થતી ધાતુઓનો ઉતરતો ક્રમ કયો  છે?
    View Solution
  • 9
    નીચેની પ્રક્રિયા સાથે કોષ ધારો

    ${Cu}_{({s})}+2 {Ag}^{+}\left(1 \times 10^{-3} \,{M}\right) \rightarrow {Cu}^{2+}(0.250\, {M})+2 {Ag}_{({s})}$

    ${E}_{{Cell}}^{\ominus}=2.97\, {~V}$

    ઉપરની પ્રક્રિયા માટે ${E}_{\text {cell }}$  $=....\,V.$ (નજીકના પૂર્ણાંકમાં)

    [આપેલ છે: $\log 2.5=0.3979, T=298\, {~K}]$

    View Solution
  • 10
    $298\, K$ તાપમાને $AgNO_3$  ની $0.5\, mol/dm^3$ દ્રાવણ ની મોલર વાહકતા $5.76 \times 10^{-3}\, S\, cm^{-1}$ ની સાથે વિદ્યુત વિભાજય વાહકતા .......$S\, cm^2/mol$ હશે ?
    View Solution