જેથી, વોલ્ટેજ વધારતા \(Ag\) .પ્રથમ જમા થાય છે પણ \(Mg\) ધાતુ તેના જલીય દ્રાવણમાં જમા થતા નથી કારણ કે \(H^{+}\) એ \(Mg^{+2}\) આયનના રીડકશન પહેલા \(H_2\) માં રૂપાંતરણ પામે છે.
$Zn \,|\,ZnSO_4\,(0.01\,M)\,||\,CuSO_4\,(1.0\, M)\,|\,Cu$ આ ડેનિયલ કોષનો $emf\,E_1$ છે. જ્યારે $ZnSO_4$ ની સંદ્રતા બદલીને $1.0\, M$ અને $CuSO_4$ ની સંદ્રતા બદલીને $0.01\, M,$ કરવામાં તો કોષનો $emf$ બદલાઈને $E_2$ થાય છે. તો $E_1$ અને $E_2$ વચ્ચે નીચેના પૈકી ક્યો સંબંધ છે ?
$Pt|{H_2}_{\left( {1{\mkern 1mu} atm} \right)}|0.1{\mkern 1mu} M{\mkern 1mu} HCl||{\mkern 1mu} {\mkern 1mu} 0.1{\mkern 1mu} M\,C{H_3}COOH|{H_2}_{\left( {1{\mkern 1mu} atm} \right)}|Pt$