Question
બિસ્મિલ્લાખાં પોતાની શરણાઈ શેમાંથી બનાવતા ? શા માટે ?

Answer

બિસ્મિલ્લાખાં પોતાની શરણાઈ સાગના લાકડામાંથી બનાવતા, કારણ કે એના સૂર રસદાર હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિસ્મિલ્લાખાંના જીવન પર સૌથી વધારે અસર કોની હતી ?
કુસુમે ક્યાં ચૂલો કર્યો હતો ?
લેખક બાળપણમાં કઈ શાળામાં ભણતા હતા ?
સવારમાં સોસાયટીના બધા પુરૂષો ઓફિસ જાય, પછી સોસાયટીમાં કોનું રાજ રહેતું ?
સોક્રેટીસને રાજદ્રોહ કરવા બદલ કઈ સજા થઈ ?
જોખમથી લદાયેલું કબુનું શરીર’ આવા શબ્દપ્રયોગથી લેખક શું જણાવે છે ?
માણેક મુનીમે ક્બુને જણસો ઉતારી દાબડામાં મૂકી દેવા શા માટે કહ્યું ?
અખાએ સંસાર ત્યાગ કર્યો ત્યારે તેની માલ-મિલકત તેમજ ઘરની વ્યવસ્થા કરવાની જવાબદારી કોને સોંપી ?
ડોજીસ પેલેસના $40\times 25$ કે $28$ની સોનેરી ફ્રેઇમમાં મઢેલા ચિત્રો કયા યુગના ચિત્રો છે ?
મહીજી બારૈયાએ તેના દીકરા બુધાને કઈ ત્રણ કળા શિખવાડી હતી ?