Question
માણેક મુનીમે ક્બુને જણસો ઉતારી દાબડામાં મૂકી દેવા શા માટે કહ્યું ?

Answer

આનંદથી ખંભાત માર્ગો ગાડા જતાં, રસ્તામાં અંધારુ થઈ ગયું હોવાથી, આગળ રસ્તે બહારવટિયા, લુંટારૂઓનો ભય હોવાના કારણે માણેક મુનીમે કબુએ અંગ પર પહેરલા ઘરેણાં ઉતારીને દાબડામાં મૂકવા કહ્યું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અખાની નજરમાં ટંકશાળના કામમાં કયા બે ગુણોની આવશ્યકતા રહેલી છે ?
સોક્રેટીસને મોતની સજા કેવી રીતે કરવામાં આવી ?
સોક્રેટીસનું જીવનસૂત્ર શું હતું ?
મિસ મેનિંગ ગાંધીજીની કઈ મર્યાદા જાણતા હતાં ?
એથેન્સના આગેવાન તેમજ બીજા કેટલાકે મળીને સોક્રેટીસ પર કયો આરોપ મુક્યો ?
સોસાયટીમાં મોટેરાં સફેદ હાફપેન્ટ પહેરીને ટેનિસની રમત રમતાં. લેખકને આ રમતનો કયો શબ્દ બહુ ગમતો ?
સરસ્વતીબાગમાં રહેતાં મજમુદારના ઘરડાં માંજી અનંત ચતુર્દશી દિવસે સોસાયટીના બાળકોને શું આપતાં ?
રાજારાણીને કુંવરની દશા જોઈ શું થયું ?
દીવો કરવા દીવાસળી શોધતા પ્રભાશંકરને એક દાબડામાંથી શું જડ્યું ?
હિંમત આપવા લેખકને કોણ સહાયક બનેલું ?