Question
બકાએ પોતાને મળેલી વિદ્યા બગલા ઉપર કેવી રીતે અજમાવી?

Answer

નદીને કાંઠે એક બગલું એક નાની માછલીને પકડવા જતું હતું. બકાએ એ જોયું ને એને માછલીની દયા આવી. બગલા સામે જોઈને એ 'ચોટડૂક' બોલ્યો કે તરત બગલું અધ્ધર પગે ને અધ્ધર ચાંચે એમ જ રહી ગયું અને માછલી બચીને નાસી ગઈ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free