Question
તમારા ઘરે આવતા પત્રો વિશે કહો.

Answer

અમારા ધરે મારા પિતાજીના નામે અમારા સંબંધીઓના, વીમા કંપનીઓ તથા બેંકોમાંથી પત્રો આવે છે. મારા નામે મારા મિત્રોના પત્રો આવે છે. પરંતુ આવા પ્રેરક પત્રો આવતા નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free