Gujarat BoardEnglish MediumSTD 6GUJARATIમામાનો પત્ર2 Marks
Question
મૃદુલ ઘોષે આફતને અવસરમાં શી રીતે બદલી ?
✓
Answer
મૃદુલભાઈને ભારતીય હવાઈ દળમાં કામગીરી કરતાં થયેલા ગંભીર અકસ્માતમાં કરોડરજ્જુને ઈજા થઈ અને તેમના હાથપગ નકામા થઈ ગયા, પરંતુ તેઓ નિરાશ થયા નહીં. દિવ્યાંગોને મદદ કરનારી સંસ્થાનો સંપર્ક કરી પોતાના ચિત્રકામના શોખને પુનર્જીવિત કર્યો. મોં વડે પેઇન્ટિંગ કરીને કાબેલ ચિત્રકાર બન્યા. આ રીતે મૃદુલભાઈએ આફતને અવસરમાં બદલી નાખી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.