બળ $\mathop F\limits^ \to (x) = \,(3{x^2} - 2x + 7)\hat i\,\,N$ની અસર હેઠળ એક કણનું સ્થાનાંતર $X-$ અક્ષ પર $x = 0$ થી $x = 10 m$ થાય, તો આ દરમિયાન થતું કાર્ય ........ $J$ થશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી ઉપર ત્રણ પદાર્થ $A, B$ અને $C$ ને એક સીધી રેખામાં રાખેલ છે. ${A}, {B}$ અને ${C}$ ના દળો અનુક્રમે ${m}, 2{m}$ અને $2{m}$ છે. $A$ એ ${B}$ ની તરફ $9\;{m} / {s}$ થી ગતિ કરે છે અને તેની સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. ત્યાર બાદ $B$ એ $C$ સાથે સંપૂર્ણપણે અસ્થિતિસ્થાપક અથડામણ કરે છે. બધીજ ગતિને સમાન સીધી રેખામાં ગતિઓ કરે છે તો $C$ ની અંતિમ ગતિ $....\,{m} / {s}$ હશે.
$3\;gm$ ના કણ પર એવી રીતે બળ લગાવવામાં આવે છે કે જેથી કણનું સ્થાન સમયના સ્વરૂપે $ x = 3t - 4{t^2} + {t^3} $ મુજબ આપવામાં આવે છે, જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે/ પ્રથમ $4\, sec$ માં કેટલું કાર્ય ($mJ$ માં) થાય?
$M$ દળનો એક કણ $R$ જેટલી નિશ્ચિત ત્રિજ્યા ના વર્તુળાકાર માર્ગ પર એવી રીતે ગતિ કરે છે કે $t$ સમયે કેન્દ્રગામી બળ $n^2Rt^2$ દ્વારા આપી શકાય જ્યાં $n$ એ અચળાંક છે.તો કણ પર લાગતાં બળ દ્વારા તેના પર અપાયેલ પાવર કેટલો હશે?
$0.2$ ઘર્ષણાંક ધરાવતી સમક્ષિતિજ સપાટી પર $5 kg $ નો પદાર્થ પડેલો છે. તેને $25 N $ ના સમક્ષિતિજ બળ વડે $10 m$ ખેંચવામાં આવે છે. પદાર્થેં મેળવેલી ગતિઊર્જા .....$J$ છે. ($g = 10 ms^{-2} $ લો.)
એક નાનો કણ તેની પ્રારંભિક સ્થિતિ $2 \hat{i}+3 \hat{j}-4 \hat{k}$ થી $5 \hat{i}-2 \hat{j}+\hat{k}$ પર $5 \hat{i}+2 \hat{j}+7 \hat{k} \;N$ બળની અસર હેઠળ ગતિ કરે છે. થતાં કાર્યનું મૂલ્ય ($J$ માં) કેટલું હશે?
એક બોલને $20\,m$ ઊંચાઈએેથી પડવા દેવામાં આવે છે. જો બોલ અને ભોંયતળિયા વચ્ચેના સંઘાત માટેના $restitution$ ગુણાંક $0.5$ છે. ભોંયતળિયા પર અથડાયા બાદ બોલ $.......$ ઉચાઈ સુધી પાછો ફરશે.
$1.67 \times {10^{ - 27}}kg$ દળ ધરાવતો એક ન્યૂટ્રોન ${10^8}m/s$ વેગથી ગતિ કરીને સ્થિર ડ્યુટેરોન સાથેના સંઘાત બાદ તેની સાથે ચોંટી જાય છે. જો ડ્યુટેરોન નું દળ $3.34 \times {10^{ - 27}}kg$ હોય તો બંનેના સંયોજન નો વેગ કેટલો થાય?